વઢવાણ: બસ સ્ટેશનમાં શૌચાલયને રાત્રીના સમયે તાળા મારી દેવા અંગેનો વિડીયો જાગૃત નાગરિકે સોશિયલ મિડીયામાં વાયરલ કરી, કાર્યવાહી કરવા માંગ
Wadhwan, Surendranagar | May 30, 2025
સુરેન્દ્રનગર મુખ્ય બસ સ્ટેશનમાં રાત્રીના સમયે મહિલા અને પુરુષ શૌચાલયને તાળા મારી દેવામાં આવતા મુસાફરોને હાલાકીનો સામનો...