કપરાડા: કપરાડા તાલુકો હવે ગુજરાતનું નવું ચેરાપુંજી :સીઝનમાં 51.12 ઇંચ વરસાદ
ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે.રાજયમાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે.કારણ કે ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,કચ્છ,સૌરાષ્ટ્રના રિઝન કરતાં દક્ષિણ ગુજરાત રિઝનમાં સૌથી વધુ 40.74 ટકા વરસાદ નોંધાયો છે.