આણંદ શહેર: વ્યાયામ શાળા નજીક તળાવ સામે આવેલ પાર્ટી પ્લોટ ખાતે ગણેશ મહોત્સવના આયોજકો સાથે મીટીંગ યોજાઇ
Anand City, Anand | Aug 18, 2025
આણંદ શહેરમાં ગણેશ મહોત્સવના આયોજકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આયોજકોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા....