માળીયા હાટીના: રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા આપ નેતા પ્રવીણ રામ
રાજુ કરપડાના સમર્થનમાં આવ્યા આપનેતા પ્રવીણ રામ આવતી કાલે બોટાદ કિસાન મહા પંચાયત માં ડંકાની ચોટ પર બોટાદ જવા આપનેતા પ્રવીણ રામે કર્યું આહવાન જેને અટકાવવા હોય એ અટકાવી લઈ ,હું આવતી કાલે બોટાદ ડંકાની ચોટ પર જઈશ : પ્રવીણ રામ અમે ભાજપની ફરિયાદો કે અટકાયતોથી ડરતા નથી : પ્રવીણ રામ જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે : પ્રવીણ રામ અટકાયતોની જગ્યાએ સરકારે ખેડૂતોની માંગણીઓનું નિરાકરણ કરવું જોઈએ : પ્રવીણ રામ