નખત્રાણાના કર્મનિષ્ઠ પીઆઈ એ.એમ.મકવાણાનું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું. લોકોને પડતી મુશ્કેલીમાં સતત સ્તે માર્ગદર્શન આપી સમસ્યા હલ કરવામાં તેઓ ઉપયોગી થઈ ણ રહ્યા હોવાનું સંસ્થાના પ્રમુખ બાબુભાઈ ધનાણી તેમજ મ્, મહામંત્રી રાજેશભાઈ પલણે જણાવ્યું હતું. પીઆઈને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વર્ષ ૨૦૨૪ ડીજીપી ડીસ્ક એનાયત થતા તેમને અભિનંદન પાઠવાયા હતા. અશોકભાઈ મક્વાણા વર્ષ ૨૦૧૦ મા પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા અને પ્રથમ પોસ્ટીંગ