ભાદરવી પૂનમના મેળામાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી સુરક્ષા સઘન બનાવતા એસપીએ પોતાની પ્રતિક્રિયા આપી
Palanpur City, Banas Kantha | Sep 3, 2025
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સૌપ્રથમવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અસામાજિક તત્વો ઉપર બનાસકાંઠા પોલીસ દ્વારા નજર...