જામનગર શહેર: બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમા દર વર્ષની જેમ અન્નકુટ ભોગના દર્શન
જામનગરના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમા દર વર્ષની જેમ અન્નકુટ ભોગના દર્શન. 850 સ્વયંસેવકો દ્વારા સેવા કરી અન્નકુટ સામગ્રી તૈયાર કરવામા આવી.1380 વાનગી એક સાથે અન્નકુટમા ભગવાનને ધરાવવમા આવેલ. ફરસાણ, મીઠાઈ, પીણા, સહીતની વિવિધ આકાર અને રંગની વાનગીને સુશોભિત કરી અન્નકુટમા ધરાવવમા આવેલ. મોટી સંખ્યામા ભાવિકોએ નવ વર્ષની પ્રથમ દિવસે અન્નકુટના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા.