વલસાડ: રૂરલ પોલીસે વાહનના નિયમોનો ઉલ્લંઘન કરતા મોટા ટ્રક મળી 12 થી વધુ વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરી
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવાર ના આઠ કલાકે આપેલી આંકડાકીય વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ ચાલી રહેલી ડ્રાઈવ| અંતર્ગત અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકિગ દરમિયાન મોટરસાયકલ મોપેડ અને ટ્રક મળી કુલ 12 થી મોટા વાહનો ચાલકો સામે દંડની કાર્યવાહી કરી હતી જેમાં વહાણના| નિયમોનો ઉલ્લંઘન કરતા તેમજ વાહનના દસ્તાવેજો ન હોવા સાથે જ અન્ય વાહનના નિયમોનો ઉલ્લંઘન કરતા 12 થી વધુ વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. રૂરલ પોલીસે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી.