ભાણવડ: ભાણવડ પંથક માં ધોધમાર વરસાદના કારણે ભાણવડ થી પોરબંદર જતા માર્ગ પર પાણી ફરી વળ્યા.
Bhanvad, Devbhoomi Dwarka | Aug 24, 2025
ભાણવડ પંથક માં ધોધમાર વરસાદના કારણે ભાણવડ થી પોરબંદર જતા માર્ગ પર પાણી ફરી વળ્યા. ભાણવડ થી પોરબંદર જતા રસ્તા પર સત સાગર...