ચકલાસી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસ્તા ફરતાઆરોપી ને નડિયાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો. ચકલાસી પો.સ્ટેના પ્રોહિબીશનના ગુનામા છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડીયાદ.માર્ગદર્શન હેઠળ શ્રી કે.આર.વેકરીયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓની આગેવાનીમા દિવાળી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યસ્થા જાળવવા સારુ જરૂરી કાર્યવાહી કરવા સુચના આપેલા હતી.