ગરૂડેશ્વર: નર્મદા ડેમના 15 ગેટ 1.85 મીટર ખોલીને 2.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું
Garudeshwar, Narmada | Aug 30, 2025
નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,67,113 ક્યુસેક પાણી ની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો હાલ નર્મદા ડેમ ની...