દાંતીવાડા: કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકે કરેલી શોધ ખેડૂતોને બનાવશે લખપતિ, એરંડાના પાનમાંથી બનશે રેશમ.
કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક એલ. ડી.પરમારએ ખાસ શોધ કરી છે જેમાં નકામા એરંડાના પાન ખાઈ ઈયળ મોંઘુ દાટ રેશમ આપશે એટલે કે જે ખેડૂતો એરંડાનો પાકમાંથી આવક મેળવતા હતા તે ખેડૂતોને હવે એરંડાના બીજ સાથે એરંડાના પાનમાંથી પણ આવક મળતી થશે.