આણંદ ખાતે સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ હતી.આણંદ જિલ્લો ટીબી મુક્ત બને તે દિશામાં કામ કરવા તથા આણંદ જિલ્લો શ્રેષ્ઠ જીલ્લો બને તે માટે કામ કરવા અધિકારીઓને અનુરોધ કરાયો હતો.
આણંદ શહેર: સર્કિટ હાઉસ ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા - Anand City News