અમદાવાદ શહેર: અમદાવાદમાં રામોલના હત્યાના આરોપીઓના વરઘોડા પર ઉઠયા સવાલ
અમદાવાદમાં હત્યાના આરોપીઓના વરઘોડા પર ઉઠયા સવાલ રામોલમાં 9 સપ્ટેમ્બર, 2025ના રોજ બનેલા અજય રાજપૂતના અપહરણ અને લૂંટના મામલે પોલીસે આરોપી સંગ્રામ સિંહ અને તેના સાથીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરી, ઘટનાનો ખુલાસો કર્યો. આરોપીઓએ અગાઉ રેકી કરી, અજયની સાઈટ પાસે સાંકડા રસ્તા પર તેને લાફો મારી ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું અને ખંડણી માંગી હતી. કસ્ટડી દરમિયાન...