ભાભર: બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર ના કાર્યાલય ભાભર ખાતે સ્નેહમિલન કાર્યકર્મ યોજાયો મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
નૂતન વર્ષના અવસરે આજ રોજબનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોર ના ભાભર મુકામે જન સંપર્ક કાર્યાલય ખાતે સમગ્ર બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના મત વિસ્તારના સ્નેહી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો દ્વારા હાર્દિક નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવવામાં મોટી સંખ્યામ લોકો ઉમટ્યા હતા પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોરે આ સૌના સ્નેહ, લાગણી અને આશીર્વાદ બદલ હૃદયપૂર્વક આભાર. વ્યકત કરી અને જણાવ્યું હતુનવું વર્ષ સૌ માટે સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે એવી શુભકામનાઓ. શુભકામનાઓ પાઠવી હતી