જામનગર: સિક્કાના મારુતિ નગર રેલવે પાટા પાસે જુગાર રમતા પાંચ શખ્સો 11000 ના મુદ્દા માલ સાથે પકડાયા
Jamnagar, Jamnagar | Aug 10, 2025
જામનગર સિક્કા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન મળેલ હકીકતના આધારે સિક્કાના મારુતિ નગર રેલવે પાટા પાસે દરોડો પાડવામાં આવ્યો...