મહુવા નેશનલ હાઈવે-51 પર આજે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાતમીના આધારે કરાયેલી આ રેડ દરમિયાન દૂધના ટેંકરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ એસએમસીને સચોટ માહિતી મળી હતી કે દૂધ ભરેલા ટેંકરના આડમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો હેરફેર કરવામાં આવી રહ્યો છ