ભુજ: ભારે વરસાદના પગલે પાણી ભરાયેલ રોડ પર ટ્રાફીક નિયમન માટે તેમજ નદી નાળા અને ડેમ ઉપર ખડેપગે બંદોબસ્ત અને સતત પેટ્રોલીંગ
Bhuj, Kutch | Sep 8, 2025
શ્રી વિકાસ સહાય સાહેબ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય તથા શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ...