Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વિરમગામ: ખે. ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ દ્વારા વિરમગામ તાલુકાની સેવા સહકારી મંડળીમાં ભેટ વિતરણ કાર્યક્રમ, ધારાસભ્ય રહ્યા હાજર

Viramgam, Ahmedabad | May 5, 2026
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિરમગામ દ્વારા વિરમગામ તાલુકાની સેવા સહકારી મંડળીઓના ચેરમેન અને કારોબારી સભ્યો તથા મંડળીના સેક્રેટરીઓ તથા બજાર સમિતિ વિરમગામ ના વેપારીઓ ને વર્ષ 2025-26 ની ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો મંડળી સભ્યો અને વેપારીઓ કુલ મળીને 1180 લોકોને ભેટ વિતરણ કરાઇ, આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર રહ્યા હતા કાર્યક્રમ 5 તારીખના સવારે બાર વાગ્યાની આસપાસ યોજાયો હતો