દસાડા: દસાડા તાલુકામાં માલવણ ટોલટેક્સ પાસેથી મળી આવેલ માનસિક દિવ્યાંગ વ્યક્તિને પોતાના પરિવાર સાથે સામાજિક આગેવાને મિલન કરાવ્યુ
દસાડા તાલુકાના માલવણ નજીકથી પોલીસને એક યુવક માનસિક દિવ્યાંગ વ્યક્તિ મળી આવ્યો હતો જે બાદ પોલીસે સામાજિક આગેવાન હેતલબેન ને જાણ કરતા તેઓને સોશિયલ મીડિયામાં વિડિઓ બનાવી શેર કરતા યુવક ના માતા પિતાએ ને જાણ થતા તેઓ માલવણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને યુવકની ઓળખ કરી પોલીસ અને હેતલબેન રાઠોડનો આભાર માન્યો હતો.