સાણંદ: સાણંદના ડરણ ગામમાં 16 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત:ફાયર વિભાગે રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો
સાણંદના ડરણ ગામમાં 16 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત:ફાયર વિભાગે રેસ્ક્યુ કરી મૃતદેહ બહાર કાઢ્યો સાણંદ તાલુકાના ડરણ ગામમાં એક દુર્ઘટનામાં 16 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટના 29 તારીખના આજે સવારે 11 વાગ્યે બની હતી.મળતી માહિતી મુજબ, મૃતક કિશોર હિતેશ લક્ષ્મણભાઈ ડાભી (ઉંમર 16) સવારે ગામના તળાવમાં ન્હાવા ગયો હતો. ન્હાવા દરમિયાન તે અચાનક પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ ગયો હતો.આ અંગે સાણંદ ફાયર વિભાગને સવારે 10.45 વાગ્યે ઈમરજન્સી