વાલિયા: જય આદિવાસી સેના દ્વારા વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તે તાલુકા પંચાયત કચેરી ખાતેથી રેલીનું આયોજન કરાયું.
Valia, Bharuch | Sep 14, 2025
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગરૂપે વાલીયા લિંગનાઈટ...