પલસાણા: ઇટાળવા સર્વોત્તમ હોટલ સામેથી પસાર થતા પરપ્રાંતિય શ્રમજીવી ને કારે અડફટે લઈ મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યો.
Palsana, Surat | Nov 3, 2025 હોટેલ સર્વોત્તમની સામેથી પસાર થતી એક ફોર વ્હીલ કાર નંબર GJ 05 RN 8061 નો ચાલક જેના પુરાનામ સરનામાની ખબર નથી નાએ પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફરીયાદી અનીલકુમાર ભાગીરથી સરોજના ઓળખીતા 31 વર્ષીય પરપ્રાંતિય શ્રમજીવી મુકેશકુમાર શ્રીરામ સરોજ, નાઓને માથાના ભાગે ગંભીર ઇજા પોહચાડી સ્થળ પર જ મોત નીપજાવી પોતાના કબજાની કાર લઈ નાસી છૂટ્યો.