વડોદરા દક્ષિણ: MSU ચા રાજા ખાતે મારુતિ યજ્ઞ યોજાયો જેમાં પૂર્વ રાજ્ય ગૃહ મંત્રી ગોરધન જાડફિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
Vadodara South, Vadodara | Aug 30, 2025
એમ.એસ. યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા MSU ચા રાજા ગણપતિ મહોત્સવ અંતર્ગત આજે વિશેષ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું...