પાલીતાણા: નાની રાજસ્થળી ગામે પુત્રએ કરેલ પ્રેમ લગ્નની દાજ રાખી માર મારવામાં આવતા પોલીસ ફરીયાદ દાખલ કરાઈ
પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામે પ્રેમ લગ્નની દાજ રાખી માર મારવામાં આવ્યો છે જેમાં પુત્ર ના પિતા ને માર મારવામાં આવ્યો છે જેને લઈને પાલીતાણા પોલીસ મથકના ફરિયાદ દાખલ કરવામાં આવી છે પુત્રએ પ્રેમલગ્ન કરેલ હોઈ જેની દાજ રાખી માર મારવામાં આવ્યો હોવાની ફરીયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે