ખંભાળિયા: ખંભાળિયામાં ચારરસ્તા પાસે ફાયર વિભાગ ની ગાડી ફસાઈ.
ખંભાળિયામાં ચારરસ્તા પાસે ફાયર વિભાગ ની ગાડી ફસાઈ... ચારરસ્તા પાસે નવો રોડ બનવવા નું કામ ચાલુ હોવાથી રસ્તાની બંને બાજુ ખોદકામ કરી દરવામાં આવતા ફાયર વિભાગ ની ગાડી ફસાઈ... ફાયર વિભાગ ની સામે જ રસ્તો ખોદી નાખવામાં આવતા ફાયર વિભાગ ની ગાડી ફસાઈ.. JCB ની મદદ થી ગાડી ને બહાર કાદવમાં આવી