દિયોદર માં યુરિયા ખાતર માટે સવારથીજ ખેડૂતો લાઈનમાં લાગ્યા ખેડૂતો એ આપી ચીમકી પૂરતું ખાતર નહિ મળેતો ભાજપ સરકાર ને ભવિષ્ય માં આવવું પડશે કાઠુ દીઓદર માં બિયારણ ખાતર લેવા ખેડૂતો ની લાગી લાઈન શિયાળુ વાવેતર માટે તમાકુ ઘઉં રાયડો માં નાખવા ખાતર ની ઘણી જરૂર છતાં સવાર થી ઉભા છતાં નથી મળતું પૂરતું ખાતર સમય સર ખાતર ના મળતા પાક પણ સુકાઈ રહ્યો છે તેવા આક્ષેપો કરી ખાતરની માંગ કરી