નડિયાદ: શહેરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
Nadiad City, Kheda | Aug 29, 2025
નડિયાદમાં સવારે 8થી 10 વાગ્યાના અરસામાં 2 ઈંચ વરસાદ, ધોધમાર વરસાદથી જળબંબાકાર, ત્રણ અન્ડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને...