જૂનાગઢ અને ગીર સોમનાથના સાંસદે કલેક્ટર કચેરીની નજીક 15 કરોડના ખર્ચે બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મુલાકાત લીધી
Veraval City, Gir Somnath | Sep 4, 2025
જૂનાગઢ અને ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ આજે ઈણાજ ખાતે આવેલા કલેક્ટર ઓફિસની બાજુમાં જ રૂ.15 કરોડના ખર્ચે નવા બની...