તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી મામલે આપ નેતા ઈશુદાન ગઢવી આવ્યા મેદાનમાં.
Amreli City, Amreli | Nov 3, 2025
અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ ચેતન ધાનાણી મામલે આપ નેતા ઈશુદાન ગઢવી આવ્યા મેદાનમાં અભદ્ર ભાષાઓ સાથે જાતિ વિશે અપશબ્દો બોલેલા ચેતન ધાનાણી ને લઇ આપ નેતા એ આપી પ્રતિક્રિયા આપની સભામાં ગયેલ દલિત યુવકને મામલે ઈશુદાન ગઢવીએ સોશિયલ મીડિયા માં વિડિયો આજ રોજ તા.3/11/2025 ને 10 કલાકે થયો વાઇરલ