ઉમરેઠી ખાતે આવેલ હિરણ - 2 ડેમ 100 ટકા ભરાતા વેરાવળ સહિતના વિસ્તારોની પાણીની જરૂરિયાત પૂર્ણ,ગેટ ઓપરેટરે આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 13, 2025
વેરાવળ, તાલાલા, સોમનાથ ટ્રસ્ટ અને આસપાસના ઔદ્યોગિક એકમોની જીવાદોરી સમાન હિરણ - 2 ડેમ 29 ફૂટની પૂર્ણ સપાટીએ ભરાયો છે.જેને...