Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Patna
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

કપરાડા: મોટાપોંઢામાં આવેલ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, હોમગાર્ડ એજ દુકાન સામે બેસતો હતો

Kaprada, Valsad | Sep 14, 2025
કપરાડાના મોટાપોંઢા સ્થિત ગામતળ હાઇવે પાસે આવેલી એક કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટનાએ ભારે આશ્ચર્ય ફેલાવ્યું છે. દુકાન આગળ હોમગાર્ડ પેટ્રોલિંગ માટે બેસતો હોવા છતાં તસ્કરોે દુકાનનું તાળું તોડી ગલ્લામાંથી પૈસા ચોરી લીધા હતા. દુકાનદારે ચોરી અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર સવાલો ઊઠ્યા છે.

MORE NEWS