કલેકટર કચેરી ખાતે કિસાન સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને રજુઆત કરાઈ
Palanpur City, Banas Kantha | Sep 15, 2025
પાલનપુર કલેકટર કચેરી ખાતે આજે 12:30 કલાકે બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લાના ખેડુતો ના વિવિધ પ્રશ્નો મામલે કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું