સંતરામપુર: તાલુકાના સાત કુંડા ખાતે ઇકો ટુરીઝમનું લોકાર્પણ કરવામાં આવ્યું, મંત્રીઓ ઉપસ્થિત રહ્યા
Santrampur, Mahisagar | Aug 9, 2025
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સાત કુંડા ખાતે પ્રકૃતિના ખોળામાં આવેલ ઇકોટુરીઝમ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું...