ભરૂચ: નંદેલાવ ગામની સોસાયટીમાં રાજસ્થાની યુવાનની હત્યામાં ન્યાયની માંગ સાથે એ ડિવિઝન પોલીસ મથકે રજુઆત કરી હતી
Bharuch, Bharuch | Aug 22, 2025
ગત તારીખ-16મી ઓગસ્ટના રોજ ભરૂચના નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયમાં રહેતા રાજસ્થાની મૂળના અને કેટરર્સનો વ્યવસાય કરતા પ્રકાશ...