વિસનગર શહેરની કમાણા ચોકડી પાસે આવેલ ગેલેક્સી હબ અને મધુરમ કોમ્પ્લેક્સ ની દુકાનોમાં પોલીસે રેડ કરી પ્રતિબંધિત રોલિંગ પેપર સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ ના પેકેટ કબજે લઈ બંને દુકાનદારો સામે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગર: પોલીસની લાલ આંખ: પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન વેચતા બે વેપારીઓ સામે કાર્યવાહી - Visnagar News