સુરેન્દ્રનગર નાયબ મુખ્ય દંડક ની અધ્યક્ષતા ને પ્રેસિડેન્ટ હોટલ સુરનગર ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો કાર્યકરો ની સાથે આ બેઠક યોજાઈ હતી જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલનું ભવ્ય અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગતના આયોજન માટે એક બેઠક યોજાઇ હતી