નેટ બેન્કિંગ બંધ હોવાનું કહી લિંક મોકલ્યા બાદ ઠગે 99,947 રૂપિયા ઉપાડી લેતા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
Palanpur City, Banas Kantha | Nov 26, 2025
પાલનપુરમાં બેંક મેનેજર બની મહિલા પોસ્ટલ આસિસ્ટન્ટના બેન્ક ખાતામાંથી ₹99,947 ઉપાડી લેતા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેની સત્તાવાર માહિતી આજે બુધવારે સાંજે 7:30 કલાકે પોલીસ સૂત્રોએ આપી છે.
નેટ બેન્કિંગ બંધ હોવાનું કહી લિંક મોકલ્યા બાદ ઠગે 99,947 રૂપિયા ઉપાડી લેતા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. - Palanpur City News