વઢવાણ: સગીરા સાથે બળજબરી કરી દુષ્કર્મ ગુજારવા મામલે વઢવાણના યુવાન વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
Wadhwan, Surendranagar | Sep 13, 2025
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે પરિચય કેળવી અવારનવાર ફોનમાં વાતચીત કરી સગીરાને ઘરે મળવા બોલાવી...