ખેડા: ભગવાન બિરસા મુંડાની 150 ની જન્મ જયંતી ની ઉજવણી અંતર્ગત જિલ્લાની 1600 પ્રાથમિક શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું
Kheda, Kheda | Nov 10, 2025 ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી ની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાની 1600 પ્રાથમિક શાળાઓમાં સોમવારે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, ખેડા જિલ્લાની 1600 પ્રાથમિક શાળાઓમાં આશરે ૨.૫૦ લાખ બાળકોની હાજરીમાં ચિત્ર નિબંધ વકૃત્વ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાને સ્મરણાંજલિ આપવામાં આવી હતી.