અરીઠીયા - હડમડીયા રોડ પર એક સાથે 10 સિંહો જોવા મળ્યા,સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
Veraval City, Gir Somnath | Sep 16, 2025
ગીર સોમનાથ જિલ્લામાંથી સિંહોનો વધુ એક અદ્ભુત વિડિઓ સામે આવ્યો.એક સાથે 10 જેટલા સિંહો ના રાત્રીના સમયે મુખ્ય માર્ગ પર આંટાફેરા જોવા મળ્યા.કોઈ રાહદારીએ વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કર્યો.સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાઇરલ. અરીઠિયા - હડમડિયા રોડ પરનો વીડિયો હોવાનું અનુમાન