કપડવંજ: સાવલી માં સ્વસ્થનારી સશક્ત પરિવાર અંરગત કાર્યકમ યોજાયો
આરોગ્ય વિભાગ ધ્વારા સ્વસ્થ નારી, સશક્ત અંતર્ગત સાવલી ના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્રખાતે જિલ્લાપંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા ની અધ્યક્ષતા માં સર્વ રોગ નિદાન કેમ્પ સહિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો..