સાણંદ: સાણંદ તાલુકાના ગામમાં વિકાસકાર્યોનું લોકાર્પણ,મિત્સુઈ કેમિકલ્સ અને PURE ટ્રસ્ટ દ્વારા શિક્ષણ-સુવિધાનો સરી ગામમાં સમન્વય
મિત્સુઈ કેમિકલ્સ અને PURE ટ્રસ્ટ દ્વારા શિક્ષણ-સુવિધાનો સમન્વય,, સાણંદના સરી ગામમાં આંગણવાડી કેન્દ્ર-2 નું નવીનીકરણ કરાયું છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે આ કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.