જામનગર શહેર: મનપા પદાધિકારીઓને સ્વચ્છતા એવોર્ડની જગ્યાએ ભ્રષ્ટાચારનો એવોર્ડ આપવાની કોંગ્રેસ શહેર પ્રમુખ માંગ કરી #jansamasya
જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તાર નજીક આવેલ કબ્રસ્તાન પાસે છેલ્લા ઘણા સમયથી ગંદકીના ગંજ ખડકાયેલા છે, જેના પગલે આજ રોજ કોંગ્રેસ આગેવાનો દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી, યોગ્ય સફાઈ ન થતી હોવાનું ધ્યાને આવ્યું હતું, જેના પગલે કાયમી સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે