ધંધુકા: *ધંધુકા એસટી ડેપોમાં ભીમનાથ મેળાની એક દિવસની આવક ૧.૯૬ લાખ થઈ*
#dhandhuka #ધંધુકા #ધંધુકા @dhandhuka @ધંધુકા
Dhandhuka, Ahmedabad | Aug 24, 2025
*ધંધુકા એસટી ડેપોમાં ભીમનાથ મેળાની એક દિવસની આવક ૧.૯૬ લાખ થઈ* શ્રાવણી અમાસે ભીમનાથ મેળા માટે વધારાની બસો દોડાવાઈ....