હિંમતનગર: કુંજ વિહાર સોસાયટીમાં પાણી નિકાલ ન હોવાને કારણે મકાનોને નુકસાન થયું છે, આ બાબતે મહિલાએ પ્રતિક્રિયા આપી હતી
Himatnagar, Sabar Kantha | Aug 31, 2025
હિંમતનગર શહેરમાં મહાવીર નગર વિસ્તારમાં આવેલી કોઈ વિહાર સોસાયટીમાં પાણી નિકાલને સમસ્યા અને અન્ય સોસાયટીનું પાણી ત્યાં...