અમદાવાદ શહેર: અમદાવાદમાં નવરાત્રિમાં ગરબા આયોજકોએ આ નિયમો પાળવા પડશે,ફાયર, પોલીસ અને અન્ય વિભાગનું NOC ફરજિયાત
Ahmadabad City, Ahmedabad | Sep 10, 2025
આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર ફાયરબ્રિગેડ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ...