સરદાર @ 150 / યુનિટી માર્ચ” પદયાત્રા તેમજ “મતદાર યાદી વિશેષ સુધારણા (SIR)” સંદર્ભે “કચ્છ કમલમ્”, ભુજ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દેવજીભાઈ વરચંદ જીના અધ્યક્ષસ્થાને અને પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જીની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા ભાજપની બેઠક યોજાઈ.