ડીસાના ટેટોડા પાસે વોલ્વો બસની ટક્કર વાગતાં બાઈક ચાલકનું મોત....
Deesa City, Banas Kantha | Nov 30, 2025
ડીસા ધાનેરા રોડ પર ટેટોડા ગૌશાળા પાસે ધાનેરાથી અમદાવાદ જતી વોલ્વો બસની ટક્કરે બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.આ અંગે મૃતકના ભાઇએ બસ ચાલક સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. લાખણી તાલુકાના ખેરોલા ગામના 33 વર્ષિય પીન્ટુભાઇ પોપટભાઈ પરમાર ટેટોડા ખાતે પીએચસીમાં સેવક તરીકે નોકરી કરતા હતા....