નડિયાદ: નડિયાદના પેટલાદ રોડ ઉપર આવેલી નહેરમાંથી આખલાને જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવી
નડિયાદના પેટલાદ રોડ ઉપર આવેલી નહેરમાંથી આખલો ને જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવી. નડિયાદના પેટલાદ રોડ પર નહેરમાં આંખલો પડ્યો હોવાની માહિતી મળી હતી જેથી જેસીબી ની મદદ થી આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો. વરસતા વરસાદમાં ભારે જહેમત બાદ જેસીબી ની મદદ થી નહેર માંથી આખલાને બહાર કાઢવામાં ટીમ ને સફળતા મળતી હતી...